લુક 18:4-5

લુક 18:4-5 GASNT

ઘણા ટાએંમ તક તે હેંને ધિયાન નેં દેંદું, પુંણ સેંલ્લે હેંને પુંતાના મન મ વિસાર કરેંનેં કેંદું, “હૂં નહેં તે પરમેશ્વર થી સમકતો, અનેં નહેં મનખં ની કઇ પરવાહ કરતો. તે હુદી ઇયે રાંડી બાઈ મનેં તવા કરેં કરે હે, એંતરે હારુ હૂં હાવુ એંનો નિયા કર દેં, ખેંતુંક એંમ નેં થાએ કે વેયે ઘડી-ઘડી આવેંનેં સેંલ્લે મનેં થકાડ દે,”