લુક 19:5-6
લુક 19:5-6 GASNT
ઝર ઇસુ હેંના ઝાડ કન પોત્યો, તે ઇપેર નજર કરેંનેં હેંનેં કેંદું, “હે જક્કઇ, ઝટ ઉતરેં આવ, કેંમકે આજે મારે તારા ઘેર મ રેંવું જરુરી હે.” જક્કઇ તરત ઝાડેં હો નિસં ઉતર્યો, અનેં ખુશી થી ઇસુ નેં પુંતાનેં ઘેર લેંજ્યો, અનેં હેંનો અવકાર કર્યો.