મત્તિ 7:26

મત્તિ 7:26 GASNT

પુંણ ઝી કુઇ મારું વસન હામળે તે હે, પુંણ હેંને પરમણે નહેં સાલતું, વેયુ હેંના અકલ વગર ના માણસ જીવુ વેંહે ઝેંને રેતી ઇપેર પાજ્યો સણેંનેં પુંતાનું ઘેર બણાયુ.