યોહાન 11:38

યોહાન 11:38 KXPNT

ઈસુ પાછો મનમા બોવ જ દુખી થયને કબર પાહે આવ્યો, કબર એક ગુફામાં બનાવેલી હતી, અને એણે કમાડ ઉપર એક પાણો રાખેલો હતો.