યોહાન 11:4

યોહાન 11:4 KXPNT

પણ જઈ ઈસુએ ઈ હાંભળ્યું તો એણે કીધું કે, “ઈ મંદવાડ મરવા હાટુ નય પણ પરમેશ્વરની મહિમા હાટુ છે જેથી પરમેશ્વરનો દીકરો મહિમા મેળવે.”