યોહાન 6:19-20

યોહાન 6:19-20 KXPNT

જઈ તેઓ હલેસા મારીને પાસથી છ કિલોમીટર ગયા તઈ ઈસુને દરિયા ઉપર હાલતો હોડીની પાહે આવતો જોયને બીય ગયા. પણ ઈસુએ ચેલાઓને કીધુ કે, “ઈ તો હું છું, બીતા નય.”