લૂક 17:26-27

લૂક 17:26-27 KXPNT

જેમ નૂહના વખતમાં થયુ, એમ હું માણસના દીકરાનું પાછુ આવવું થાહે. નૂહ વહાણમાં સડયો, અને જળપ્રલય આવ્યું અને જે વહાણમાં નોતા ઈ બધાયનો વિનાશ કરયો ઈ દિવસ હુંધી તેઓ ખાતા, પીતા, અને પવણતા, પવણાવતા હતા.