લૂક 23:44-45
લૂક 23:44-45 KXPNT
અને બપોરનાં લગભગ બાર વાગ્યેથી ત્રણ વાગ્યા હુધી આખા દેશમાં અંધકાર છવાય ગયો. ન્યા સુરજનું અંજવાળું નોતું. અને મંદિરની અંદર પવિત્ર જગ્યામાં જાડો પડદો લટકાયેલો હતો, જે બધાય લોકોને પરમેશ્વરની હાજરીમાં જાવાથી રોકતો હતો, ઈ ઉપરથી નીસે હુધી બે ભાગ થયને ફાટી ગયો.