1
યોહાન 8:12
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
ઈસુએ ફરી તેઓને કહ્યું, “જગતનું અજવાળું હું છું. જે મારી પાછળ આવે છે, તે અંધકારમાં નહિ ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે.”
Σύγκριση
Διαβάστε યોહાન 8:12
2
યોહાન 8:32
અને તમે સત્યને જાણશો, અને સત્ય તમને મુક્ત કરશે.”
Διαβάστε યોહાન 8:32
3
યોહાન 8:31
તેથી જે યહૂદીઓએ તેમના પર વિશ્વાસ કર્યો હતો, તેઓને ઈસુએ કહ્યું, “જો તમે મારા વચનમાં રહો, તો ખરેખર તમે મારા શિષ્યો છો.
Διαβάστε યોહાન 8:31
4
યોહાન 8:36
માટે જો દીકરો તમને મુક્ત કરે, તો તમે ખરેખર મુક્ત થશો.
Διαβάστε યોહાન 8:36
5
યોહાન 8:7
તેઓએ તેમને પૂછયા કર્યું, ત્યારે તેમણે ઊભા થઈને તેઓને કહ્યું, “તમારામાં જે કોઈ પાપ વગરનો હોય તે પહેલો તેના પર પથ્થર નાખે.”
Διαβάστε યોહાન 8:7
6
યોહાન 8:34
ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “હું તમને ખચીત ખચીત કહું છું કે, જે કોઈ પાપ કર્યા કરે છે, તે પાપનો દાસ છે.
Διαβάστε યોહાન 8:34
7
યોહાન 8:10-11
ત્યારે ઈસુ ઊભા થયા, અને તેને પૂછયું, “બહેન, તેઓ ક્યાં છે? શું કોઈએ તને દોષિત ઠરાવી નથી?” તેણે કહ્યું, “પ્રભુ, કોઈએ નહિ.” ત્યારે ઈસુએ કહ્યું, “હું પણ તને દોષિત નથી ઠરાવતો. તું ચાલી જા; હવેથી પાપ કરતી ના.”]
Διαβάστε યોહાન 8:10-11
Αρχική
Αγία Γραφή
Σχέδια
Βίντεο