Λογότυπο YouVersion
Εικονίδιο αναζήτησης

ઉત્પત્તિ 6:13

ઉત્પત્તિ 6:13 GUJCL-BSI

ઈશ્વરે નૂહને કહ્યું, “મેં બધા લોકોનો અંત લાવી દેવાનો નિશ્ર્વય કર્યો છે. હું લોકોનો પૃથ્વી પરથી સંપૂર્ણ સંહાર કરીશ. કારણ, પૃથ્વી હિંસાખોરીથી ભરાઈ ગઈ છે.