1
યોહાન 6:35
કોલી નવો કરાર
ઈસુએ તેઓને કીધું કે, “જીવનની રોટલી હું છું. જે મારી પાહે આયશે એને હું ભૂખ નય લાગે જે મારી ઉપર વિશ્વાસ કરે છે, એને કોયદી તરસ નય જ લાગે.
השווה
חקרו યોહાન 6:35
2
યોહાન 6:63
આત્મા જ જીવન આપે છે જે કોયને સદાય હાટુ જીવાડી હકે છે, માણસનો સ્વભાવ આ વાતમાં મદદ નથી કરતો. મે જે તારી પાહેથી શીખ્યું છે ઈ આત્માની વિષે, અને તેઓએ તને અનંતકાળ હાટુ બતાવ્યો.
חקרו યોહાન 6:63
3
યોહાન 6:27
જે અનાજ નાશવંત છે એને હારુ નય પણ જે અનાજ અનંતકાળના જીવન હુધી ટકે છે જે માણસનો દીકરો તમને આપશે એને હારું મેનત કરો કેમ કે, પરમેશ્વર બાપે એની ઉપર મહોર મારી છે.
חקרו યોહાન 6:27
4
યોહાન 6:40
કેમ કે, મારા બાપની ઈચ્છા ઈ છે કે, જે કોય દીકરાને જોયને એની ઉપર વિશ્વાસ કરશે એને અનંતકાળનું જીવન મળશે, એને છેલ્લા દિવસે હું એને પાછો જીવતો ઉઠાડય.”
חקרו યોહાન 6:40
5
યોહાન 6:29
ઈસુએ તેઓને કીધું કે, “જેને એણે મોકલ્યો છે એની ઉપર તમે વિશ્વાસ કરો, ઈજ પરમેશ્વરનું કામ છે.”
חקרו યોહાન 6:29
6
યોહાન 6:37
બાપ મને જે દેય છે ઈ બધુય મારી પાહે આયશે જે મારી પાહે આયશે એને હું એને કાઢી નય મુકુ.
חקרו યોહાન 6:37
7
યોહાન 6:68
સિમોન પિતરે ઈસુને જવાબ દીધો કે, “પરભુ અમે કોની પાહે જાયી? અનંતકાળના જીવનની વાતો તો તારી પાહે છે.
חקרו યોહાન 6:68
8
યોહાન 6:51
હું જીવતી રોટલી છું જે સ્વર્ગમાંથી ઉતરી છે, જો કોય માણસ આ રોટલી ખાય તો ઈ અનંતજીવન મેળવે છે. આ રોટલી મારો દેહ છે. હું મારો દેહ આપય જેથી જગતના લોકો જીવન મેળવી હકે.”
חקרו યોહાન 6:51
9
યોહાન 6:44
જે મારા બાપે મને મોકલ્યો છે એના ખેસા વિના કોય માંણસ મારી પાહે આવી હકતો નથી અને છેલ્લે દિવસે હું ઈ લોકોને પાછા જીવતા કરય.
חקרו યોહાન 6:44
10
યોહાન 6:33
કેમ કે સ્વર્ગમાંથી ઉતરીને જે જગતને જીવન આપે છે, ઈ પરમેશ્વરની રોટલી છે.”
חקרו યોહાન 6:33
11
યોહાન 6:48
જીવનની રોટલી હું છું.
חקרו યોહાન 6:48
12
યોહાન 6:11-12
તઈ ઈસુએ રોટલી લીધી, અને પરમેશ્વરને ધન્યવાદ કરીને બેહેલા લોકોને પીરસુ. પછી માછલીમાંથી પણ જેટલું જોતું હતું એટલા પરમાણે દીધું. જઈ બધાય ખાયને ધરાણા, તઈ ઈસુએ પોતાના ચેલાઓને કીધું કે, “કાય નકામું નો જાય ઈ હાટુ વધેલા ટુકડાઓને ભેગા કરો.”
חקרו યોહાન 6:11-12
13
યોહાન 6:19-20
જઈ તેઓ હલેસા મારીને પાસથી છ કિલોમીટર ગયા તઈ ઈસુને દરિયા ઉપર હાલતો હોડીની પાહે આવતો જોયને બીય ગયા. પણ ઈસુએ ચેલાઓને કીધુ કે, “ઈ તો હું છું, બીતા નય.”
חקרו યોહાન 6:19-20
בית
כתבי הקודש
תוכניות
קטעי וידאו