1
માથ્થી 14:30-31
કોલી નવો કરાર
જઈ એણે પવનને જોયો તો ઈ બીય ગયો, અને પાણીમાં ડૂબવા લાગ્યો, તઈ એણે રાડ નાખીને કીધુ કે, “હે પરભુ, મને બસાવો.” ઈસુએ પોતાનો હાથ લાંબો કરીને એને પકડી લીધો, અને એને કીધુ કે, “ઓ અલ્પવિશ્વાસી, તે મારા ઉપર શંકા કેમ કરી?”
השווה
חקרו માથ્થી 14:30-31
2
માથ્થી 14:30
જઈ એણે પવનને જોયો તો ઈ બીય ગયો, અને પાણીમાં ડૂબવા લાગ્યો, તઈ એણે રાડ નાખીને કીધુ કે, “હે પરભુ, મને બસાવો.”
חקרו માથ્થી 14:30
3
માથ્થી 14:27
પણ તરત ઈસુએ તેઓને કીધુ કે, “હિંમત રાખો, એતો હું છું, બીવોમાં.”
חקרו માથ્થી 14:27
4
માથ્થી 14:28-29
તઈ પિતરે એને જવાબ આપ્યો કે, “હે પરભુ, જો તુ જ હોય તો મને આજ્ઞા કર કે, હું તારી પાહે પાણીમાં હાલીને આવું.” તઈ એણે કીધુ કે, “આવ!” તઈ પિતર હોડી ઉપરથી ઉતરીને પાણી ઉપર હાલતો થયને ઈસુની પાહે જાવા લાગ્યો.
חקרו માથ્થી 14:28-29
5
માથ્થી 14:33
હોડીમાં જે લોકો હતા, તેઓએ ઈસુને પરણામ કરીને કીધુ કે, “તું એકમાત્ર પરમેશ્વરનો દીકરો છે.”
חקרו માથ્થી 14:33
6
માથ્થી 14:16-17
પણ ઈસુએ તેઓને કીધુ કે, “તેઓને જાવાની જરૂર નથી! તમે જ આ લોકોને ખાવાનું આપો.” તેઓએ ઈસુને કીધુ કે, “પણ આયા અમારી પાહે ખાલી પાંસ રોટલી અને બે માછલી જ છે.”
חקרו માથ્થી 14:16-17
7
માથ્થી 14:18-19
તઈ ઈસુએ કીધુ કે, “એને આયા મારી પાહે લેતા આવો.” પછી ઈસુએ લોકોને લીલા ખડમાં બેહવાનું કીધુ, અને ઈ પાંસ રોટલી અને બે માછલીઓ લયને સ્વર્ગ બાજુ જોયને પરમેશ્વરનો આભાર માનીને, રોટલી તોડી તોડીને પોતાના ચેલાઓને આપી, અને ચેલાઓએ લોકોને પીરસ્યું.
חקרו માથ્થી 14:18-19
8
માથ્થી 14:20
અને બધાય ખાયને ધરાણા, અને ચેલાઓએ રોટલીઓ અને માછલીઓના વધેલા ટુકડાઓ ભેગા કરીને બાર ટોપલીઓ ભરી.
חקרו માથ્થી 14:20
בית
כתבי הקודש
תוכניות
קטעי וידאו