1
માથ્થી 10:16
ડાંગી નવા કરાર
હેરા, મા તુમાલા મેંડાસે સારકા ખડેસે મદી દવાડાહા, તે સાટી સાપને સારકા ચતુર રહજા અન કબુતરસે સારકા ભોળા રહજા.
비교
માથ્થી 10:16 살펴보기
2
માથ્થી 10:39
જો કોની તેને જીવલા બચવુલા ગવસહ તો તેના નાશ કરીલ પન જો કોની માને સાટી પદરના જીવ દી દેહે તો તેને જીવલા બચવહ.
માથ્થી 10:39 살펴보기
3
માથ્થી 10:28
જે તુમને શરીરલા મારી ટાકતાહા પન આત્માલા મારી નીહી સકત, તેહાલા હેરી નોકો બીહસેલ પન જેલા તુમના શરીર અન જીવ દોની નરકમા ટાકી દેવલા તાકત આહા તે દેવલા તુમી બીહજાસ.
માથ્થી 10:28 살펴보기
4
માથ્થી 10:38
જો કોની માના ચેલા બનનાહા તો તેના કુરુસ લીની માને માગ નીહી યે, તો માના ચેલા બનુલા યોગ્ય નીહી આહા.
માથ્થી 10:38 살펴보기
5
માથ્થી 10:32-33
જો માનસાસે પુડ માના ચેલા આહા ઈસા કબુલ કરીલ, ત તેલા માહી સરગ માસલે માને બાને પુડ કબુલ કરીન. જો માનસાસે પુડ માના ચેલા આહા ઈસા નકાર કરીલ, ત તેલા માહી સરગ માસલે માને બાને પુડ નકાર કરીન.
માથ્થી 10:32-33 살펴보기
6
માથ્થી 10:8
અજેરી લોકા સાહલા બેસ કરજા, મરેલ લોકા સાહલા જીતા ઉઠાડજા, કોડી સાહલા બેસ કરજા, વેટ ભૂતા સાહલા કાડજા. અજેરી બેસ કરુલા સાટી તુમાલા મફત સામર્થ્ય મીળનાહા, તાહા તુમી મફત બેસ કરજા.
માથ્થી 10:8 살펴보기
7
માથ્થી 10:31
તાહા તુમી બીહસે નોકો. દેવને નદરમા તુમની કિંમત ખુબ લીટકાસે કરતા વદારે આહા.
માથ્થી 10:31 살펴보기
8
માથ્થી 10:34
મા દુનેમા શાંતિ કરવુલા આનાહાવ ઈસા તુમી નોકો માનસેલ, પન મા લોકાસે મદી શાંતિ નીહી પન વાયલા કરુલા આનાહાવ.
માથ્થી 10:34 살펴보기
홈
성경
묵상
동영상