1
ઉત્પત્તિ 4:7
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
જો તું સારું કરે, તો તું માન્ય નહિ થશે શું? પણ જો સારું ન કરે, તો પાપ તારે દ્વારે સંતાઈ રહે છે. અને તારી તરફ તેની ઇચ્છા થશે, ને તે પર તું ધણીપણું કરશે.”
Palyginti
Naršyti ઉત્પત્તિ 4:7
2
ઉત્પત્તિ 4:26
શેથને પણ દીકરો થયો; અને તેનું નામ તેણે અનોશ પાડયું; ત્યારે લોક યહોવાને નામે પ્રાર્થના કરવા લાગ્યા.
Naršyti ઉત્પત્તિ 4:26
3
ઉત્પત્તિ 4:9
અને યહોવાએ કાઈનને કહ્યું, “તારો ભાઈ હાબેલ ક્યાં છે?” અને તેણે કહ્યું, “હું જાણતો નથી; શું હું મારા ભાઈનો રખેવાળ છું?”
Naršyti ઉત્પત્તિ 4:9
4
ઉત્પત્તિ 4:10
અને તેમણે કહ્યું, “આ તેં શું કર્યું છે? તારા ભાઈનું રક્ત ભૂમિમાંથી મને હાંક મારે છે.
Naršyti ઉત્પત્તિ 4:10
5
ઉત્પત્તિ 4:15
ત્યારે યહોવાએ તેને કહ્યું, “જે કોઈ કાઈનને મારી નાખશે, તેને સાતગણી સજા થશે.”
Naršyti ઉત્પત્તિ 4:15
Pradžia
Biblija
Planai
Vaizdo įrašai