YouVersion logotips
Meklēt ikonu

લુક 24:31-32

લુક 24:31-32 GASNT

પરમેશ્વરેં હેંનની આંખેં ખોલજ્યી, તર હેંનવેં ઇસુ નેં વળખેં લેંદો, અનેં વેયો તરત અલુંપ થાએંજ્યો. વેયા એક બીજા નેં કેંવા મંડ્યા, “ઝર વેયો વાટ મ આપં હાતેં વાતેં કરતો હેંતો, અનેં પવિત્ર શાસ્ત્ર મ લખેંલા નો અરથ હમજાડતો હેંતો, તે આપડા મન મ ઘણી ખુશી થાતી હીતી!”