YouVersion लोगो
सर्च आयकॉन

ઉત્પત્તિ 3:16

ઉત્પત્તિ 3:16 GERV

પછી યહોવા દેવે સ્ત્રીને કહ્યું, “તારે ગર્ભાવસ્થા દરમ્યાન ભારે વેદના વેઠવી પડે એમ હું કરીશ. તું જયારે બાળકને જન્મ આપીશ ત્યારે તને અસહ્ય વેદના થશે. તું તારા પતિને ખૂબ ઈચ્છીશ પણ તે તારા પર રાજ કરશે.”

ઉત્પત્તિ 3 वाचा