1
માથ્થી 6:33
ડાંગી નવા કરાર
યે સાટી તુમી પુડ દેવના રાજલા ગવસા અન તુમી દેવને ઈચાર પરમાને જીવન જગુલા ઈચારા, તાહા યી અખા તુમાલા દીજીલ.
ႏွိုင္းယွဥ္
માથ્થી 6:33ရွာေဖြေလ့လာလိုက္ပါ။
2
માથ્થી 6:34
તાહા સકાળને સાટી આજ તુમી ચિંતા નોકો કરસે, કાહાકા સકાળના દિસ તેની ચિંતા પદર કરી લીલ. આજની અપદા આજ જ બસ આહા.
માથ્થી 6:34ရွာေဖြေလ့လာလိုက္ပါ။
3
માથ્થી 6:25
તે સાટી મા તુમાલા સાંગાહા, જીવનને બારામા ઈસા ચિંતા નોકો કરસેલ કા, આપલે કાય ખાવ, કાય પેવ અન પદરને શરીરને સાટી કાય પોવુ. તુમી ખાતાહાસ તેને કરતા અન આંગડા કરતા શરીર વદારે કિંમતી આહા.
માથ્થી 6:25ရွာေဖြေလ့လာလိုက္ပါ။
4
માથ્થી 6:6
પન જદવ તુ પ્રાર્થના કરહસ, તદવ ખોલીમા જાયની દરવાજા લાવી દે. દેવ તુના બાહાસ જો ગુપીતમા આહા તેલા પ્રાર્થના કર, તાહા દેવ તુના બાહાસ જો ગુપીતમા હેરહ તો તુલા તેના ફળ દીલ.
માથ્થી 6:6ရွာေဖြေလ့လာလိုက္ပါ။
5
માથ્થી 6:9-10
“તે સાટી તુમી ઈસી પ્રાર્થના કરજા, આમના બાહાસ, તુ જો સરગમા આહાસ, તુના નાવ પવિત્ર માનુદે. તુના રાજ યેવંદે, જીસા સરગમા તુની મરજી પરમાને અખા હુયહ તીસા ધરતી વરહી હુયુદે.
માથ્થી 6:9-10ရွာေဖြေလ့လာလိုက္ပါ။
6
માથ્થી 6:11
આમાલા રોજ દિસની તી ભાકર દે જી રોજ આમાલા લાગહ.
માથ્થી 6:11ရွာေဖြေလ့လာလိုက္ပါ။
7
માથ્થી 6:12
જીસા આમને ઈરુદ વેટ કામ કરતાહા, તેહાલા આમી માફી દીજહન, તીસા જ તુ પન આમને પાપસી માફી આમાલા પન દીજોસ.
માથ્થી 6:12ရွာေဖြေလ့လာလိုက္ပါ။
8
માથ્થી 6:13
આમાવર પરીક્ષા નોકો લયસી, પન સૈતાનના વેટ કામ પાસુન આમાલા બચવ કાહાકા, રાજ અન સતા અન મોઠાય કાયીમ તુના જ આહાત, આમેન.”
માથ્થી 6:13ရွာေဖြေလ့လာလိုက္ပါ။
9
માથ્થી 6:14
જર તુમી માનસાસા પાપ માફ કરસા તાહા તુમના સરગ માસલા દેવ બાહાસહી તુમને પાપની માફી દીલ.
માથ્થી 6:14ရွာေဖြေလ့လာလိုက္ပါ။
10
માથ્થી 6:26
આકાશને લીટકા સાહલા બેસ હેરા. તે નીહી ખેતી કરત કા કાપત અન મુસકે સાહમા ભરી નીહી ઠવત, તરી સરગ માસલા તુમના બાહાસ તેહાલા ખાવાડહ. તેહને કરતા તુમની કિંમત વદારે નીહી આહા કા?
માથ્થી 6:26ရွာေဖြေလ့လာလိုက္ပါ။
11
માથ્થી 6:19-21
પદરને સાટી દુનેમા ધન દવલત ગોળા કરી નોકો ઠવસે, અઠ ઉદી અન કીડા ખાય જાતીલ, અન ઘરમા ચોર ભરાયજીની ચોરી કરી લી પોળતીલ. પદરને સાટી સરગમા ધન ગોળા કરી ઠવજા, તઠ ઉદી અન કીડા નીહી ખાનાર, અન ચોરહી નીહી લી પોળનાર. કાહાકા જઠ તુના ધન આહા તઠ જ તુના મન પન રહીલ.
માથ્થી 6:19-21ရွာေဖြေလ့လာလိုက္ပါ။
12
માથ્થી 6:24
કોની પન માનુસ દોન માલીકની ચાકરી નીહી કરી સક કાહાકા તો એકવર દુશ્મની અન દુસરેવર માયા રાખીલ, નીહી ત એકને હારી બેસ રહીલ અન દુસરેલા વેટ ગનીલ, તુમી દેવની અન ધન-દવલતની ચાકરી નીહી કરી સકા.
માથ્થી 6:24ရွာေဖြေလ့လာလိုက္ပါ။
13
માથ્થી 6:30
તે સાટી જદવ દેવ મયદાનના ચારા જો આજ આહા અન સકાળ ઈસતોમા ટાકાયજીલ, તેલા જ ઈસા કપડા પોવાડહ, ત ઓ વીસવાસ વગરના, તુમાલા તો કાય નીહી પોવાડ?
માથ્થી 6:30ရွာေဖြေလ့လာလိုက္ပါ။
14
માથ્થી 6:3-4
પન તુ જદવ ગરીબ સાહલા કાહી દેસીલ તદવ દુસરે લોકા સાહલા માહીત નીહી પડુલા પડ કા તુ કાય કરહસ. તાહા તુના દાન ગુપીત રહ અન દેવ તુના બાહાસ જો ગુપીતમા હેરહ તો તુલા તેના ફળ દીલ.
માથ્થી 6:3-4ရွာေဖြေလ့လာလိုက္ပါ။
15
માથ્થી 6:1
લોકા હેરતાહા તે સાટી તેહને મદી તુમી બેસ કામા નોકો કરસેલ, યેમા ધેન રાખજા નીહી ત સરગ માસલા તુમના બાહાસ તુમને બેસ કામાસા ફળ નીહી દે.
માથ્થી 6:1ရွာေဖြေလ့လာလိုက္ပါ။
16
માથ્થી 6:16-18
જદવ તુમી ઉપાસ કરતાહાસ તદવ કપટી લોકસે સારકા દુઃખી ટોંડ નોકો દાખવસેલ, તે ઉપાસ કરતાહા ઈસા લોકા સાહલા દુઃખી ટોંડ દાખવતાહા કા લોકા તેહલા ઉપાસ કરતાહા ઈસા તે જાનતીલ, મા તુમાલા ખરા જ સાંગાહા તેહના ફળ તેહાલા મીળી જ ગેહે. પન તુ જદવ ઉપાસ કરસીલ તદવ તુના ટોંડ ધવ અન ડોકીલા તેલા ચોપડ. તાહા તુના ઉપાસ માનસા સાહલા નીહી પન ગુપીતમા હેરહ તે દેવલા માહીત પડીલ, તાહા ગુપીતમા હેરહ તો તુના દેવ બાહાસ ઉઘાટમા તુલા બદલા દીલ.
માથ્થી 6:16-18ရွာေဖြေလ့လာလိုက္ပါ။
ပင္မစာမ်က္ႏွာ
သမၼာက်မ္းစာ
အစီအစဥ္မ်ား
ဗီဒီယိုမ်ား