Mufananidzo weYouVersion
Mucherechedzo Wekutsvaka

માથ્થી 1:18-19

માથ્થી 1:18-19 KXPNT

ઈસુ મસીહના જનમ પેલા આવી રીતે થયુ, એટલે એની માં મરિયમની હગાય યુસફ હારે લગન કરવા થય હતી, પછી તેઓ ભેળા થયાં પેલાથી જ ઈ પવિત્ર આત્માના સામર્થથી ગર્ભવતી થય. પણ એનો ધણી યુસફ જે નીતિવાન માણસ હતો, જે એને બધાયની હામે અપમાન કરવા નતો માંગતો, એણે એને છુપી રીતે મેલી દેવાનું ધારયુ.