Logoja YouVersion
Ikona e kërkimit

ઉત્પત્તિ 15:4

ઉત્પત્તિ 15:4 GUJCL-BSI

ત્યારે અબ્રામને ફરીથી પ્રભુની વાણી સંભળાઈ, “એ નોકર તારી મિલક્તનો વારસદાર થશે નહિ, પણ તારા પેટનો પુત્ર જ તારો વારસ થશે.”