Logoja YouVersion
Ikona e kërkimit

ઉત્પત્તિ 16:11

ઉત્પત્તિ 16:11 GUJCL-BSI

તેણે કહ્યું, “તું ગર્ભવતી છે, ને તને પુત્ર જનમશે. તું તેનું નામ ઇશ્માએલ [ઈશ્વર સાંભળે છે] પાડજે. કારણ, પ્રભુએ તારા દુ:ખનો પોકાર સાંભળ્યો છે.