લૂક 3:4-6
લૂક 3:4-6 KXPNT
યશાયા આગમભાખીયાની સોપડીમા લખેલુ છે કે, વગડામાં પોકારનારની વાણી છે કે, પરભુનો મારગ તૈયાર કરો એનો મારગ પાધરો કરો. દરેક નીસાણ પુરાહે, દરેક ડુંઘરા અને ટેકરાં નીસા કરાહે, અને વાકા-સુકા છે ઈ સીધા અને ખાડા ટેકરા વાળા મારગને હરખા કરાહે. તઈ દરેક માણસ પરમેશ્વરનાં મારગને જોહે જે લોકોને બસાવે છે.