લૂક 5:12-13
લૂક 5:12-13 KXPNT
ઈ એક નગરમાં હતો, તઈ જોવો, કોઢથી પીડાતો એક માણસ ન્યા હતો, એણે ઈસુને જોયને એને પેગે પડીને વિનવણી કરી કે, “હે પરભુ, જો તુ ઈચ્છે તો મને શુદ્ધ કરી હકશો.” ઈસુએ હાથ લાંબો કરયો અને અડીને કીધુ કે, “હું તને શુદ્ધ કરવા ઈચ્છું છું, ઈ હાટુ તુ શુદ્ધ થા.” તરત ઈ શુદ્ધ થય ગયો.