Logoja YouVersion
Ikona e kërkimit

માથ્થી 7:3-4

માથ્થી 7:3-4 KXPNT

તું એક નાના પાપ હાટુ પોતાના સાથી વિશ્વાસી ભાઈનો ન્યાય કેમ કરે છે, જે એની આંખમાં કાક કણાની જેમ છે, જઈ તારા જીવનમાં એક મોટો પાપ છે જે તારી પોતાની આંખમાં પડેલા મોટા કસરાની જેમ છે. જઈ તારા પોતાની જ અંદર મોટા પાપો છે, તો તારે તારાથી નાના પાપવાળા ભાઈને મદદ કરવાની કોશિશ નો કરવી જોયી.