Logoja YouVersion
Ikona e kërkimit

માર્ક 10:6-8

માર્ક 10:6-8 KXPNT

પણ શરૂઆતમાં જઈ પરમેશ્વરે બધુય બનાવ્યું, તઈ એણે તેઓને બાય અને માણસ કરીને બનાવ્યા. આ બતાવે છે કે પરમેશ્વરે કેમ કીધુ કે, જઈ એક માણસ અને બાય લગન કરે છે, તો તેઓને લગન પછી પોતાના માં-બાપની હારે નો રેવું જોયી. એના બદલે, તેઓ બેય એક હારે રેય, અને તેઓ એક હારે એટલા પાહે થય જાય કે, તેઓ એક માણસની જેમ હોય, ઈ હાટુ હાલમાં લગન કરવાવાળા લોકો પેલા બે જુદા-જુદા માણસ હતાં, પણ પરમેશ્વર તેઓને હવે એક માણસની જેમ માંને છે, ઈ હાટુ ઈ ઈચ્છે છે કે, તેઓ લગન જીવનમાં હારે રેય. તેઓ બેય એક દેહ થાહે, ઈ હાટુ તેઓ હવેથી બે માણસોની જેમ નથી, પણ તેઓ એક માણસની જેમ છે.