માર્ક 14:35-36
માર્ક 14:35-36 KXPNT
પછી ઈસુ થોડાક આગળ વધ્યો અને એણે ઘુટણે પડીને પોતાનુ મોઢું જમીન ઉપર રાખીને પરમેશ્વરને પ્રાર્થના કરી કે, “હે અબ્બા, હે બાપ, જો આ તમારી યોજનામાં શક્ય છે તો મને ઈ દુખથી બસાવી લ્યો જે મારી પાહે આવનાર છે. તારી હાટુ બધુય શક્ય છે. આ દુખને નો આવવા દયો. તો પણ ઈજ કરો જે તુ ઈચ્છે છે. આ નય કે, જે હું ઈચ્છું છું”