માર્ક 3:28-29
માર્ક 3:28-29 KXPNT
હું તમને હાસુ કવ છું કે, “આ વાતો ઉપર ધ્યાન આપો લોકો ઘણાય પરકારના પાપો કરે અને પરમેશ્વરની વિરુધ નિંદા કરે તો પણ ઈ તેઓને માફ કરી હકે છે. પણ જે કોય પવિત્ર આત્માની નિંદા કરે છે પરમેશ્વર તેઓને કોય દિવસ માફ નય કરે, પણ ઈ આ પાપ હાટુ એના માણસ ઉપર અનંતકાળનો દોષ રાખે છે.”