Logoja YouVersion
Ikona e kërkimit

માર્ક 5:25-26

માર્ક 5:25-26 KXPNT

ન્યા ગડદીમાં એક બાય હતી, જેને બાર વરહથી લોહી વહેવાની બીમારી હતી. અને જેણે બોવજ વૈદોથી મોટુ દુખ સહન કરયુ અને પોતાનુ બધુય ખરચી નાખ્યુ તો પણ એને હારું નો થયુ. પણ એની હાલત હજી બોવ વધારે બગડી ગય.