માર્ક 5:35-36
માર્ક 5:35-36 KXPNT
જઈ ઈસુ ઈ બાયને હજી કેતા જ હતાં, એવામાં યાઈર યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના અમલદારના ઘરેથી થોડાક લોકોએ આવીને કીધુ કે, “હવે તુ ગુરુને તકલીફ શું કામ દે છો? કેમ કે તારી દીકરી તો મરી ગય છે.” પણ જે વાતો તેઓ કય રયા હતાં, એણે ઈસુને ધ્યાન નો દેતા, યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના અમલદારને કીધુ કે, “બીમાં, પણ ખાલી મારી ઉપર વિશ્વાસ રાખ.”