YouVersion logo
Dugme za pretraživanje

લૂક 3:4-6

લૂક 3:4-6 GUJCL-BSI

જેમ સંદેશવાહક યશાયાએ તેના પુસ્તકમાં લખેલું છે તેમ, “વેરાન પ્રદેશમાં કોઈ પોકારી રહ્યું છે: પ્રભુને માટે રાજમાર્ગ તૈયાર કરો; તેમને જવાનો રસ્તો સરખો કરો! દરેક ખીણ પૂરી દેવાની છે, અને ડુંગરાઓ તથા પર્વતોને સપાટ કરવાના છે, વાંક્ચૂંકા રસ્તાઓ સીધા કરવાના છે, અને ખરબચડા રસ્તા સપાટ કરવાના છે. સમસ્ત માનવજાત ઈશ્વરનો ઉદ્ધાર જોશે.”