1
માથ્થી 15:18-19
કોલી નવો કરાર
પણ જે કાય મોઢામાંથી નીકળે છે, તે હૃદયમાંથી નીકળે છે, અને ઈ જ માણસને અશુદ્ધ કરે છે. કેમ કે ભુંડા વિસારો, હત્યાઓ, દુરાચાર, છીનાળવા, સોરીઓ, ખોટી સાક્ષીઓ અને નિંદા હૃદયમાંથી નીકળે છે.
Параўнаць
Даследуйце માથ્થી 15:18-19
2
માથ્થી 15:11
જે મોઢામાં જાય છે, તે માણસને અશુદ્ધ નથી બનાવતું, પણ જે માણસમાંથી બારે નીકળે છે, ઈ માણસને અશુદ્ધ બનાવે છે.”
Даследуйце માથ્થી 15:11
3
માથ્થી 15:8-9
“તમે લોકો મારા વિષે બોવ હારુ બોલોસો પણ હકીકતમાં તમે મને પ્રેમ નથી કરતા. તેઓ મારૂ ખોટુ ભજન કરે છે કેમ કે, તેઓ પોતાના રીતી રીવાજો પરમાણે માણસોની આજ્ઞાઓ શીખવે છે.”
Даследуйце માથ્થી 15:8-9
4
માથ્થી 15:28
તઈ ઈસુએ જવાબ દીધો કે, “ઓ બાય, તારો વિશ્વાસ મોટો છે; જેવું તું ઈચ્છે, એવુ જ તારી હાટુ થાહે.” અને તે જ ટાણે એની દીકરી હાજી થય ગય.
Даследуйце માથ્થી 15:28
5
માથ્થી 15:25-27
પછી ઈ બાય પાહે આવીને એને પગે લાગીને કેવા લાગી કે, “ઓ પરભુ, મને મદદ કર.” ઈસુએ જવાબ દીધો કે, “બાળકોની રોટલી લયને કુતરાની આગળ નાખી દેવી ઈ હારું નથી.” ઈ બાયે કીધુ કે, “હાસુ છે પરભુ, કુતરા પણ પોતાના ધણીઓની થાળીમાંથી જે હેઠવાડું પડેલું છે ઈ ખાય છે.”
Даследуйце માથ્થી 15:25-27
Стужка
Біблія
Планы чытання
Відэа