યોહાન 5
5
આળાત્રીસ વોર્ષા બીમારીમે પોળલા માંહાલે ઇસુ હારો કેહે
1થોળાક દિહ ફાચે યહુદી લોકુમે એક તેહવાર આથો, આને ઇસુ યરુશાલેમુમે ગીયો. 2યરુશાલેમ શેહેરુમે જાંઅ ખાતુર જો ગેટ હાય, તીયા ગેટુમેને એક ગેટ જીયાલે ઘેટા ગેટ આખાહે, તીયા ગેટુહી એક કુંડ હાય, તીયા કુંડુલે હિબ્રુ ભાષામે બેથઝાથા આખાહે, તીયા ચારુવેલે પાંચ પાડાલે હાય. 3તીયા પાડાલામે ખુબ બિમાર માંહે, આંદલે, લેંગળે, આને લોખવાલે પોળી રેતલે આને (તીયા કુંડુમે પાંય આલા વાટ જોવતેલે.) 4કાહાકા અમુક-અમુક દિહુલે પરમેહેર એક દુતુલે મોકલુતલો, આને તોઅ દુત કુંડુમે ઉતીને પાંય આલવુતલો: આને “પાંય આલવુતલો તાંહા જો કેડો બી કુંડુમે પેલ્લા ઉત્તલો, આને તીયા કેલ્લી બી બીમારી વેરી, તીયુ બીમારીમેને હારો વી જાતલો.” 5તીહી તીયા માંહામે એક માંહુ આથો, તોઅ આળાત્રીસ વોર્ષાકી બીમારીમે પોળલો આથો. 6ઇસુહુ તીયા માંહાલે તીહી પોળી રેહલો હીને, આને તોઅ ખુબ દિહુ કી ઈયુ દશામે પોળી રીયોહો, ઇ જાંયને ઇસુહુ તીયાલે ફુચ્યો, “કાય તુ હારો વેરા માગોહો?” 7તીયા બિમાર માંહાહ ઇસુલે જવાબ આપ્યો, “ઓ માલિક, આંય તા હારો વેરા માગુહુ, પેન પાંય આલવેહે તેહેડા સમયુલે કુંડુમે ઉતાવા મદદ કેનારો એહેડો માઅ આરી કેડોજ નાહ; આને આંય બાગે-બાગે પોતેજ કુંડુમે ઉતા જાહુ, તામ માંઅ પેલ્લા બીજો કુંડુમે ઉતી પોળેહે.” 8તાંહા ઇસુહુ તીયાલે આખ્યો, “ઉઠ, તોઅ ફાતારી લીને ચાલતો વે.” 9તુરુતુજ તોઅ માંહુ હારો વી ગીયો, આને પોતા ફાતારી ઉખલીને ચાલાં લાગ્યો.
10જીયા દિહુલે તોઅ હારો વીયો, તોઅ દિહી વિશ્રામવારુ દિહ આથો, ઈયા ખાતુર યહુદી આગેવાન તીયા માંહાલે આખા લાગ્યા, “આજે વિશ્રામવારુ દિહ હાય, પોતા ફાતારી ઉખલીને જાવુલો તોઅ ખાતુર મુસા નિયમુ વિરુધ હાય.” 11તીયા માંહાહ તીયાહાને જવાબ દેદો, “જીયાહા માને હારો કેયો તીયાહા માને આખ્યો, ‘તોઅ ફાતારી ઉખલીને ચાલતો વે.’” 12તાંહા તીયાહા તીયાલે ફુચ્યો, “તોઅ ફાતારી ઉખલીને ચાલતો વે, એહેકી આખનારો કેલ્લો માંહુ હાય?” 13પેન જો માંહુ હારો વેલો તોઅ નાય જાંતલો કા તીયાલે એહેકી આખનારો માંહુ કેડો હાય, કાહાકા તીયા જાગામે ખુબ ગોરદી આથી તીયા લીદે ઇસુ તીહીને હોરકી ગેહલો. 14થોડીક વાઅ ફાચે, તોઅ માંહુ ઇસુલે દેવળુ ચોઠામે મીલ્યો, તાંહા ઇસુહુ તીયાલે આખ્યો, “હેઅ, તુ તા હારો વી ગીયોહો; આમી પાપ માઅ કેહો, એહેકી નાય વેઅ કા ઇયાસે બી મોડી વિપત્તિ તોપે આવી પોળે.” 15તાંહા તીયા માંહાહા આવીને યહુદી આગેવાનુહુને આખી દેખાવ્યો, કા જીયાહા માને હારો કેયોહો, તોઅ ઇસુ હાય. 16ઈયા લીદે યહુદી આગેવાન ઇસુલે હેરાન કેરા લાગ્યા, કાહાકા એહેડે-એહેડે કામે ઇસુ વિશ્રામવારુ દિહ કેતલો. 17તાંહા ઇસુહુ તીયાહાને આખ્યો, “માઅ બાહકો પરમેહેર હમેશા કામ કેહે, આને આંય બી કામ કીહુ.” 18ઇસુહુ એહકી આખ્યો, તીયા લીદે યહુદી આગેવાન તીયાલે માય ટાકા ખુબ કોશિશ કેરા લાગ્યા, “ઇસુ વિશ્રામવારુ દિહ વિશે તીયા નિયમ તોળતલો, એહેકી તીયાહાને લાગતલો, પેન પરમેહેરુલે પોતા બાહકો આખીને પોતાલે પરમેહેરુ સારકો ગોંતલો.”
પરમેહેર તીયાલે પોયરા અધિકાર દેહે
19ઈયા લીદે ઇસુહુ તીયાહાને આખ્યો, “આંય તુમનેહે ખેરોજ આખુહુ, આંય માઅ પોતા તાકતુકી કાયજ કી નાહ સેક્તો, પેન માંઅ પરમેહેર બાહકાલે જેહેડે કામે કેતા આંય હીહુ, તેહેડેજ કામે આંય કીહુ, માઅ પરમેહેર બાહકો જેહેડે બી કામે કેહે, તેહેડેજ કામે આંય બી કીહુ.” 20ઈયા ખાતુર કા પરમેહેર બાહકો માને એટલે પોયરાલે પ્રેમ કેહે, આને જો કામ તોઅ પોતે કેહે, તોઅ બાદો માને દેખાવેહે; આને ઇ માંહુ હારો વીયોહો, ઈયા કેતા બી પરમેહેર બાહકો માને મોડે કામે કેરા દેખાવી, તાંહા તુમુહુ નોવાય કેહા. 21કાહાકા જેહકી માઅ પરમેહેર બાહકો મોલા માંહાને ફાચે જીવતે કેહે, તેહેકી આંય બી માઅ મરજી વેઅ તીયાલે જીવાવેહે. 22-23ઓતોજ નાહ, કા પરમેહેર બાહકો કેડા બી ન્યાય નાહ કેતો, કાહાકા જીયુ રીતીકી બાદા લોક પરમેહેર બાહકાલે આદર કેતાહા, તીયુજ રીતી તે માન, એટલે કા પોયરા બી આદર કે, પરમેહેર બાહકાહા માન, એટલે પોયરાલે ન્યાય કેરુલો બાદો અધિકાર દેદોહો, કાદાચ જો કેડો બી માઅ આદર નાહ કેતો, તોઅ જીયાહા માને મોકલ્યોહો તીયા પરમેહેર બાહકા બી આદર નાહ કેતો. 24આંય તુમનેહે ખેરોજ આખુહુ, જો કેડો બી માઅ વચન ઉનાયને, માન મોક્લુનારાપે વિશ્વાસ કેહે, તીયાલે અનંત જીવન મીલી, આને તીયાલે પાપુ દંડ નાય મીલે, પેન તે પેલ્લાનેજ નોવા જીવનુમે પ્રવેશ કી ચુક્યાહા, આને અનંતકાલુ મોતુમેને વાચાય ગીયાહા.
25“આંય તુમનેહે ખેરોજ આખુહુ, એહેડો સમય આવી આને ખેરોજ તોઅ આવી બી ગીયોહો, જે લોક મોય ગીયાહા, તે લોક માઅ, એટલે પરમેહેરુ પોયરા આવાજ ઉનાય, આને જે લોક ઉનાય તે સાદા માટે જીવી.” 26કાહાકા જીયુ રીતીકી પરમેહેર બાહકો પોતામે જીવન રાખેહે, તીયુજ રીતીકી તીયાહા પોયરાલે બી ઓ અધિકાર દેદોહો, કા પોતામે જીવન રાખે. 27કાહાકા આંય, માંહા પોયરો હાય, તીયા લીદે પરમેહેર બાહકાહા માને બાદા લોકુ ન્યાય કેરા અધિકાર દેદોહો. 28ઈયા ખાતુર નોવાય માઅ કેરાહા; કાહાકા એહેડો સમય આવી, જે લોક મોય ગીયાહા તે બાદે માઅ આવાજ ઉનાયને જીવતે ઉઠી. 29જીયા લોકુહુ હારે કામે કેયેહે, તે સાદા માટે જીવન મિલવા ખાતુર જીવી ઉઠી, આને જીયાહા ખોટે કામે કેયેહે, તે માંહે દોષિત ઠેરવામે આવે તીયા ખાતુર જીવી ઉઠી.
ઇસુ વિશે સાક્ષી
30“આંય પોતેજ કાયજ કી નાહ સેકતો; આંય લોકુ ન્યાય તેહકીજ કીહુ, જેહકી પરમેહેર બાહકો માને તીયા ન્યાય કેરા આખેહે, આને માઅ ન્યાય કેરુલો હાચોજ હાય; કાહાકા આંય માઅ ઈચ્છાકી નાહ, પેન માન મોકલુનારા ઈચ્છા પુરી કેરા માગુહુ.
31કાદાચ આંય માઅ વિશે પોતેજ સાક્ષી આપુ; તા માઅ સાક્ષી હાચી નાહ. 32એક આજી હાય તોઅ માઅ વિશે સાક્ષી દેહે, આને આંય જાહુ, કા માઅ સાક્ષી જો તોઅ દેહે, તે હાચી હાય. 33તુમુહુ યોહાન બાપ્તીસ્મા દેનારાહી માઅ વિશે ફુચા માંહે મોક્લુલે, આને તીયાહા માઅ વિશે જો હાચો હાય તોજ આખલો. 34પેન માયુહુ તુમનેહે તીયુ સાક્ષી વિશે આખ્યોહો, જો યોહાન બાપ્તીસ્મો દેનારાહા આખલો, કા તુમુહુ પાપુ શિક્ષામેને ઉદ્ધાર પામી સેકા. 35યોહાન બાપ્તીસ્મો દેનારા તે ગોઠ ઉજવાળો આપનારા દીવા હોચે આથી; થોડોક સમય લોગુ તુમુહુ તે ગોઠ ઉનાયા રાજી આથા, આને તે ગોઠ ઉનાયને તુમુહુ ખુશ વેતલા. 36પેન માપે યોહાન બાપ્તીસ્મો દેનારા સાક્ષી કેતા હારી સાક્ષી હાય, કાહાકા જો કામ પરમેહેર બાહકાહા માને પુરો કેરા ખાતુરે દેદોહો, તોજ માઅ વિશે સાક્ષી દેહે, જો કામ આંય કી રીયોહો, તોઅ સાક્ષી દેહે કા પરમેહેર બાહકાહા માને મોક્લ્યોહો. 37આને પરમેહેર બાહકાહા જીયાહા માને મોકલ્યોહો, તોજ માઅ વિશે સાક્ષી દેહે, ‘તુમુહુ કીદીહીજ તીયા આવાજ નાહ ઉનાયે, આને તીયાલે દેખ્યો બી નાહ.’ 38કાહાકા જીયાલે પરમેહેરુહુ મોકલ્યોહો, તીયાપે તુમુહુ વિશ્વાસ નાહ કેયો, તીયા લીદે તુમુહુ તીયા ગોઠ નાહ માની. 39તુમુહુ રાખીને પવિત્રશાસ્ત્રમે વાચતાહા, કાહાકા તુમુહુ વિચારતાહા કા તોઅ વાચીને તીહમેને તુમનેહે અનંત જીવનુ વાટ મીલી, તોઅ પવિત્રશાસ્ત્ર માઅ વિશે સાક્ષી દેહે. 40તેબી સાદા માટે જીવન મિલવા ખાતુર તુમુહુ માહી આવા નાહ માગતા.
41માંહે માને વાહ-વાહ કે તીયા આંય આશા નાહ રાખતો. 42પેન આંય તુમનેહે જાહુ, કા તુમા મનુમે પરમેહેરુ માટે પ્રેમ નાહ. 43આંય માઅ પરમેહેર બાહકા અધિકારુકી તોરતીપે આલોહો, તેબી તુમુહુ માને નાહ માનતા; પેન બીજો કેડો બી પોતાજ અધિકારુકી આવેહે તીયાલે તુમુહુ માની લીહા. 44કાહાકા તુમુહુ એક-બીજા પેને વાહ-વાહ મીલવુતાહા, પેન તુમુહુ માપે વિશ્વાસ નાહ કેતા, આને ખાલી એકુજ પરમેહેર હાય, તીયા વાહ-વાહ મિલવા કોશિશ નાહ કેતા. 45ઇ માઅ હોમજાહા કા આંય પરમેહેર બાહકા હુંબુર તુમાપે ગુનો લાગવેહે, ‘પેન તુમાપે ગુનો લાગવુનારો તા મુસા હાય, તુમુહુ વિશ્વાસ કેયોહો કા મુસા તુમા બોચાવ કેરી.’ 46કાહાકા તુમુહુ મુસાપે વિશ્વાસ કેતા તા, માપે બી વિશ્વાસ કેતા, ઈયા ખાતુર કા તીયાહા માઅ વિશે લેખ્યોહો. 47પેન કાદાચ તુમુહુ તીયા નિયમશાસ્ત્ર લેખલી ગોઠીપે વિશ્વાસ નાહ કેતા, તા માઅ ગોઠીપે કેહેકી વિશ્વાસ કેરાહા, જો આંય તુમનેહે આખુહુ.”
Цяпер абрана:
યોહાન 5: DUBNT
Пазнака
Падзяліцца
Капіяваць
Хочаце, каб вашыя адзнакі былі захаваны на ўсіх вашых прыладах? Зарэгіструйцеся або ўвайдзіце
Dubli (દુબલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.