પ્રેરિતોનાં કૃત્યો 4
4
મોટી મંડળી હામે પિતર અને યોહાન
1જઈ પિતર અને યોહાન લોકોમા ઈ કય રયા હતાં કે, તો યાજકો અને મંદિરના સોકીદારોનો વડવો અને સદુકી ટોળાના લોકો સડીને આવ્યા. 2એને બોવ રીહ સડી, કેમ કે પિતર અને યોહાન ઈસુના વિષે લોકોને શીખવાડતા હતાં કે, લોકો મરી ગયા છે, પરમેશ્વર એને પાછા જીવતા કરી દેહે, જેવી રીતે ઈસુને મરેલામાંથી જીવતા કરી દીધો. 3ઈ હાટુ એને પકડીને બીજા દિ હુંધી જેલખાનામાં રાખ્યો, કેમ કે હાંજ પડી ગય હતી. 4પણ બોધ હાંભળનારા માંથી ઘણાયે ઈસુ ઉપર વિશ્વાસ કરયો અને વિશ્વાસ કરનારાની સખ્યામાં લગભગ પાચ હજાર પુરુષો હતા.
5બીજા દિવસે એના આગેવાન, વડીલો અને યહુદી નિયમના શિક્ષકો યરુશાલેમ શહેરમાં એક જગ્યાએ ભેગા થયા. 6ઈ પ્રમુખ યાજક આન્નાસને મળ્યાં કાયાફા, યોહાન, એલેકઝાંડર અને બીજા જે પ્રમુખ યાજકના પરિવારના સબંધી ઈ હોતન ન્યા હતા.
7ઈ પિતર અને યોહાનની વસ્સમાં ઉભા રાખીને પૂછવા લાગ્યા કે, “આ માણસને હાજો કરવા હાટુ કોણે સામર્થ્ય અને અધિકાર દીધો?”
8તઈ વડીલ પિતરે પવિત્ર આત્માથી ભરપૂર થયને કીધું કે, 9“હે લોકોના આગેવાનો અને વડીલો અમે એક લાસાર માણસની ભલાય કરી છે, અને આજે અમે એને પુછપરછ કરી કે ઈ કેવી રીતે હાજો થયો.” 10તો તમે બધાય હજી પણ ઈઝરાયલ દેશના લોકોને જાણી લ્યો કે, આ નાઝરેથ ગામના ઈસુ મસીહના નામથી કરવામા આવ્યો છે, જે ઈસુને તમે એને વધસ્થંભ ઉપર સડાવી દીધો હતો, પણ પરમેશ્વરે એને મરણમાંથી પાછો જીવતો કરી દીધો, આજે ઈ જ નામથી આ માણસ તમારી હામો હાજો ઉભો છે.
11મસીહ ઈસુ જ આ પાણો છે, જેના વિષે શાસ્ત્રમા લખેલુ છે કે, “તમે સણવાના કામમા નકામો ગણયો અને ઈ ખૂણાનો ખાસ પાણો થય ગયો.” 12ઈસુને મુકીને બીજાની દ્વારા તારણ નથી, કેમ કે આભ અને જગતમાં બીજુ કોય નામ નથી; જેની દ્વારા આપડે તારણ પામી હકી. 13જઈ એણે પિતર અને યોહાનની હિમંતને જોય, અને ઈ જાણયું કે અભણ અને સીધો માણસ છે, તો સોકી ગયા, પછી ઈ ઓળખી ગયા કે ઈ ઈસુની હારે રયેલો હતો. 14પણ ઈ માણસ જે હાજો થયો હતો, પિતર અને યોહાનને પાહે જોયને, સભામાં આવેલા માણસો એના વિરોધમા કાય નો કય હક્યાં. 15પણ ઈ એને મોટી સભાની બારે મોકલીને એકબીજા હારે વિસાર કરવા મડયા. 16“આપડે આ માણસની હારે શું કરી? કેમ કે યરુશાલેમ શહેરમાં રેનારા લોકોને ખબર છે કે, આની દ્વારા એક ખાસ સમત્કાર બતાવવામાં આવ્યો છે, અને આપડે એનો નકાર નો કરી હકી. 17પણ આ વાત લોકમાં વધારે ફેલાય નય; ઈ હાટુ આપડે આ માણસોને ઈસુના નામે ઉપદેશ નો આપવા સેતવી.” 18તઈ પિતર અને યોહાનને બોલાવીયા અને સેતવણી આપીને કીધું કે, “ઈસુના નામે કાય પણ નો બોલતા અને કાય પણ નો શીખવાડતા.”
19પણ પિતર અને યોહાને જવાબ દીધો કે, “તુ પોતે જ નક્કી કરી લે કે, પરમેશ્વરની નજરમાં શું હારું છે, અમે કોની વાતને માની તારી કે પરમેશ્વરની? 20કેમ કે, આ તો અમારાથી નય થાય કે, અમે જે જોયું છે અને અમે જે હાંભળ્યું છે, એના વિષે નો બતાવી.” 21તઈ એણે પિતર અને યોહાનને ધમકાવીને છોડી મુક્યા. કેમ કે લોકોના કારણે એને દંડ દેવાનો મોકો નો મળ્યો, ઈ હાટુ કે ઈ ઘટના બની હતી ઈ હાટુ બધાય લોકો પરમેશ્વરનાં વખાણ કરતાં હતા. 22કેમ કે, જે માણસ સમત્કારથી હાજો થયો હતો, એની ઉમર સ્યાલીસ વરહ કરતાં વધારે હતી.
વિશ્વાસીઓ દ્વારા વચનનો દ્રઢતાથી પરચાર
23પિતર અને યોહાન ન્યાંથી છુટીને બીજા વિશ્વાસી લોકોની પાહે ગયા, અને જે કાય મુખ્ય યાજકો અને વડીલોએ કીધું હતું ઈ બધુય કય દીધું. 24જઈ એણે આ વાત હાંભળી તઈ એણે; એક હારે જોરથી રાડ નાખીને પરમેશ્વરને પ્રાર્થનામાં કીધું, “હે પરભુ, તુ ઈ જ છો જે આભ, જગત, દરિયો અને જે કાય એમાનુ છે ઈ બધુય બનાવ્યું છે. 25ઈ પવિત્ર આત્મા દ્વારા તારા સેવકને અમારા બાપ-દાદા દાઉદના મોઢે કીધું કે, બીજી જાતિઓના લોકોએ ટોળા કેમ કરયા છે, અને દેશ-દેશના લોકોને કેમ અરથ વગરની વાતો વિસારી.
26પરભુ અને મસીહની વિરુધ જગત ઉપર રાજા ઉભો થયો, અને અધિકાર એક હારે ભેગો થય ગયો.”
27હા, હેરોદ રાજા અને પોંતિયસ પિલાત હોતન આ નગરમાં બિનયહુદીઓ અને ઈઝરાયલ દેશની હારે ભળીને તારા પવિત્ર ચાકર ઈસુની વિરુધમાં, જેને તે મસીહ રુપે અભિષેક કરયો હતો, હકીકતમાં ભેગા થય ગયા હતા. 28અને તોય ઈ જ કરયુ જે એના સામર્થ અને મરજીની પેલા જ નક્કી કરી લીધું હતું કે, આ થાવુ જોયી.
29હવે હે પરભુ, એની ધમકીઓને ધ્યાન કર અને તારા સેવકને વરદાન દેય કે તારા વચનને હિમ્મતથી હંભળાવે. 30તુ લોકોને હાજા કરવા હાટુ તારો પવિત્ર હાથ લાંબો કર કે સમત્કાર અને અદભુત કામો તારા સેવક ઈસુના નામે કરવામા આવે. 31જઈ પ્રાર્થના પુરી કરી લીધી, તો ઈ જગ્યા હલી ગય જ્યાં ઈ બેઠા હતાં, અને ઈ બધાય પવિત્ર આત્મામાંથી ભરપૂર થય ગયા, અને ઈ પરમેશ્વરનાં વચનનો દ્રઢતાથી પરચાર કરવા મંડયા.
ગમાડેલા ચેલાઓ અને વિશ્વાસી લોકોની જરૂરિયાત
32બધાય વિશ્વાસી લોકો એક મન અને ચિતના હતાં, ન્યા લગી કે, કોય પણ વિશ્વાસી એવું નોતો કેતો કે, આ મિલકત મારી છે, પણ જે કાય એક-બીજા પાહે હતું એને ભેગુ કરીને જરૂરીયાત મુજબ ભાગ પાડી લેતા હતા. 33ગમાડેલા ચેલાઓ બોવ સામર્થથી પરભુ ઈસુને મરેલામાંથી જીવતા થાવાની સાક્ષી દેતા હતાં, અને ઈ બધાયની ઉપર પરમેશ્વરની કૃપા રેતી હતી.
34એનામાંથી કોયને પણ વસ્તુની ખોટ નોતી, કેમ કે જેની પાહે જમીન અને ઘર હતાં, ઈ એને વેસીને, વેસાએલી વસ્તુના રૂપીયા ગમાડેલા ચેલાઓને આપી દેતા. 35અને તેઓ જેને જેટલી જરૂર પડતી હતી; એની પરમાણે દરેક ગમાડેલા ચેલાઓ ભાગ પાડી લેતા.
36સાયપ્રસ ટાપુનો યોસેફ નામનો એક માણસ હતો, અને ઈ લેવી કુળનો હતો, જેનું બીજુ નામ ગમાડેલા ચેલાઓએ બાર્નાબાસ રાખ્યું, એનો અરથ ઈ થાય કે બીજા લોકોને પ્રોત્સાહન આપવાવાળો. 37એની થોડીક જમીન હતી, ઈ એણે વેસી નાખી અને એના રૂપીયાને લયને ગમાડેલા ચેલાઓને આપી દીધા.
Цяпер абрана:
પ્રેરિતોનાં કૃત્યો 4: KXPNT
Пазнака
Падзяліцца
Капіяваць

Хочаце, каб вашыя адзнакі былі захаваны на ўсіх вашых прыладах? Зарэгіструйцеся або ўвайдзіце
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

: