Лого на YouVersion
Иконка за търсене

માથ્થી 7:15-16

માથ્થી 7:15-16 KXPNT

ખોટા આગમભાખીયાઓથી સેતીને રયો, જેઓ ઘા નો પુગાડનાર ઘેટાની જેમ વેશ બદલીને તમારી પાહે આવે છે, પણ મોઢે ફાડી ખાનારા વરુ જેવા છે. તેઓના ફળથી તમે ઓળખશો. કોય પણ જાળાઓ પાહેથી ધરાખ કે, કાંટાળા ઝાડ ઉપરથી અંજીર તોડતા નથી. એવી જ રીતે તમે ખોટા આગમભાખીયાઓને એના વેવારથી ઓળખી હકશો.