1
ઉત્પત્તિ 46:3
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
અને ઈશ્વરે કહ્યું, “હું ઈશ્વર, તારા પિતાનો ઈશ્વર છું; મિસરમાં જતાં બીશ નહિ; કેમ કે ત્યાં હું તારાથી એક મોટી પ્રજા ઉત્પન્ન કરીશ.
Compare
Explore ઉત્પત્તિ 46:3
2
ઉત્પત્તિ 46:4
હું તારી સાથે મિસરમાં આવીશ. અને હું નિશ્ચે તને પાછો લાવીશ. અને યૂસફ તેનો હાથ તારી આંખ પર મૂકશે.”
Explore ઉત્પત્તિ 46:4
3
ઉત્પત્તિ 46:29
અને યૂસફ રથ જોડીને તેના પિતા ઇઝરાયલને મળવાને ગોશેનમાં ગયો; અને તેને જોઈને તે તેને ગળે વળગ્યો, ને ઘણી વાર સુધી તેને ગળે વળગીને રડયો.
Explore ઉત્પત્તિ 46:29
4
ઉત્પત્તિ 46:30
અને ઇઝરાયલે યૂસફને કહ્યું, “મેં તારું મુખ જોયું છે, ને હજુ તું જીવે છે, તો હવે મારું મરણ ભલે આવે.”
Explore ઉત્પત્તિ 46:30
Home
Bible
Plans
Videos