1
ઉત્પત્તિ 45:5
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
હવે તમે મને અહીં વેચી દીધો, એને લીધે તમે દિલગીર ન થાઓ, ને તમારાં મનમાં બળાપો ન કરો; કેમ કે જાન બચાવવાને ઈશ્વરે તમારી આગળ મને મોકલ્યો.
Compare
Explore ઉત્પત્તિ 45:5
2
ઉત્પત્તિ 45:8
એ માટે તમે તો નહિ, પણ ઈશ્વરે મને અહીં મોકલ્યો; અને તેમણે મને ફારુનના પિતા સમાન, ને તેના આખા ઘરનો ધણી તથા આખા મિસરનો અધિપતિ કર્યો છે.
Explore ઉત્પત્તિ 45:8
3
ઉત્પત્તિ 45:7
તે માટે પૃથ્વીમાં તમારં સંતાન રાખવાને તથા મોટ ઉદ્ધારથી તમારા જીવ બચાવવાને ઈશ્વરે તમારી આગળ મને મોકલ્યો.
Explore ઉત્પત્તિ 45:7
4
ઉત્પત્તિ 45:4
અને યૂસફે તેના ભાઈઓને કહ્યું, “કૃપા કરી મારી પાસે આવો.” અને તેઓ પાસે આવ્યા. અને તેણે કહ્યું, “હું તમારો ભાઈ યૂસફ, જેને તમે મિસરમાં વેચી દીધો હતો, તે જ છું.
Explore ઉત્પત્તિ 45:4
5
ઉત્પત્તિ 45:6
કેમ કે બે વર્ષ થયાં દેશમાં દુકાળ છે; અને હજી બીજા પાંચ વર્ષ સુધી ખેતી તથા કાપણી થશે નહિ.
Explore ઉત્પત્તિ 45:6
6
ઉત્પત્તિ 45:3
અને યૂસફે તેના ભાઈઓને કહ્યું, “હું યૂસફ છું. મારા પિતા શું હજી જીવે છે?” અને તેના ભાઈઓ તેને ઉત્તર આપી ન શકયા; કેમ કે તેઓ તેની આગળ ગભરાઈ ગયા હતા.
Explore ઉત્પત્તિ 45:3
Home
Bible
Plans
Videos