1
પ્રેષિતોનાં કાર્યો 4:12
પવિત્ર બાઇબલ C.L.
માત્ર તેમની મારફતે જ ઉદ્ધાર મળે છે. કારણ, જેનાથી આપણો ઉદ્ધાર થાય એવા બીજા કોઈનું નામ ઈશ્વરે આખી દુનિયામાં માણસોને આપ્યું નથી.”
Compare
Explore પ્રેષિતોનાં કાર્યો 4:12
2
પ્રેષિતોનાં કાર્યો 4:31
તેઓ પ્રાર્થના કરી રહ્યા ત્યારે તેઓ મળ્યા હતા તે ઘર હાલી ઊઠયું. તેઓ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને ઈશ્વરનો સંદેશ હિંમતથી બોલવા લાગ્યા.
Explore પ્રેષિતોનાં કાર્યો 4:31
3
પ્રેષિતોનાં કાર્યો 4:29
હવે, ઓ પ્રભુ, તેમણે આપેલી ધમકીઓ તમે ધ્યાનમાં લો, અને અમે તમારા સેવકો, તમારો સંદેશ વધુ હિંમતથી કહી શકીએ એવું થવા દો.
Explore પ્રેષિતોનાં કાર્યો 4:29
4
પ્રેષિતોનાં કાર્યો 4:11
ઈસુ વિષે તો ધર્મશાસ્ત્ર આમ કહે છે: ‘તમે બાંધક્મ કરનારાઓએ જે પથ્થરનો નકાર કર્યો, તે જ મથાળાની આધારશિલા બન્યો છે.’
Explore પ્રેષિતોનાં કાર્યો 4:11
5
પ્રેષિતોનાં કાર્યો 4:13
પિતર અને યોહાનની હિંમત જોઈને તથા તેઓ અભણ અને સામાન્ય માણસો છે એ જાણીને ન્યાયસભાના સભ્યો આભા બની ગયા. પછી તેમને ખબર પડી કે તેઓ ઈસુના સાથીદારો હતા.
Explore પ્રેષિતોનાં કાર્યો 4:13
6
પ્રેષિતોનાં કાર્યો 4:32
વિશ્વાસીઓ એક મન અને એક ચિત્તના હતા. કોઈ પોતાની માલમિલક્ત પર વ્યક્તિગત હકદાવો કરતું નહિ, પણ તેમની પાસે જે કંઈ હતું તે બધું તેઓ અંદરોઅંદર વહેંચતા.
Explore પ્રેષિતોનાં કાર્યો 4:32
Home
Bible
Plans
Videos