1
પ્રેષિતોનાં કાર્યો 3:19
પવિત્ર બાઇબલ C.L.
તો પછી હવે પાપથી પાછા ફરો અને ઈશ્વર તરફ ફરો કે જેથી તમારાં પાપ ભૂંસી નાખવામાં આવે
Compare
Explore પ્રેષિતોનાં કાર્યો 3:19
2
પ્રેષિતોનાં કાર્યો 3:6
પિતરે તેને કહ્યું, “મારી પાસે સોનુંરૂપું તો નથી. પણ મારી પાસે જે છે તે હું તને આપીશ: નાઝારેથના ઈસુ ખ્રિસ્તને નામે હું તને કહું છું કે ચાલ.”
Explore પ્રેષિતોનાં કાર્યો 3:6
3
પ્રેષિતોનાં કાર્યો 3:7-8
પછી તેણે તેનો જમણો હાથ પકડીને તેને ઊભો કર્યો. તે માણસના પગ અને ધૂંટણો તરત જ મજબૂત થઈ ગયા; તે કૂદીને તેના પગ પર ઊભો રહ્યો અને ચાલવા લાગ્યો. પછી તે તેમની સાથે ચાલતો અને કૂદતો તેમજ ઈશ્વરની પ્રશંસા કરતો મંદિરમાં ગયો.
Explore પ્રેષિતોનાં કાર્યો 3:7-8
4
પ્રેષિતોનાં કાર્યો 3:16
તમે જે જોઈ રહ્યા છો અને જાણો છો તે તો તેમના નામ પરના વિશ્વાસ દ્વારા જ બન્યું છે. ઈસુ પરના વિશ્વાસે જ તમ સર્વ સમક્ષ તે આ રીતે સંપૂર્ણ સાજો કરાયો છે.
Explore પ્રેષિતોનાં કાર્યો 3:16
Home
Bible
Plans
Videos