1
માર્ક 8:35
પવિત્ર બાઇબલ C.L.
કારણ, જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે, તે તેને ગુમાવશે; પણ જે કોઈ મારે લીધે અને શુભસંદેશને લીધે પોતાનું જીવન ગુમાવશે તે તેને બચાવશે.
Compare
Explore માર્ક 8:35
2
માર્ક 8:36
જો કોઈ સમગ્ર દુનિયા પ્રાપ્ત કરે, પણ તેનું જીવન નાશ પામે તો તેથી તેને શો લાભ?
Explore માર્ક 8:36
3
માર્ક 8:34
પછી ઈસુએ જનસમુદાયને અને પોતાના શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું, “જો કોઈ મારી પાછળ ચાલવા માગે, તો તેણે પોતાની જાતનો નકાર કરવો, પોતાનો ક્રૂસ ઊંચકવો અને મને અનુસરવું.
Explore માર્ક 8:34
4
માર્ક 8:37-38
પોતાના જીવનના બદલામાં માણસ પાસે આપવા જેવું કંઈ જ નથી. તેથી જો કોઈ મારે વિષે અથવા મારા શિક્ષણ વિષે આ બેવફા અને દુષ્ટ જમાનામાં શરમાય, તો માનવપુત્ર પણ પોતાના પિતાના મહિમામાં પવિત્ર દૂતો સાથે આવશે ત્યારે તેને લીધે શરમાશે.”
Explore માર્ક 8:37-38
5
માર્ક 8:29
પિતરે જવાબ આપ્યો, “તમે તો મસીહ છો.”
Explore માર્ક 8:29
Home
Bible
Plans
Videos