1
લુક.ની સુવાર્તા 19:10
દુબલી નવો કરાર
કાહાકા આંય, માંહા પોયરો, ટાકાલાહાને હોદા, આને તીયાં ઉદ્ધાર કેરા આલોહો.”
Compare
Explore લુક.ની સુવાર્તા 19:10
2
લુક.ની સુવાર્તા 19:38
“જો પ્રભુ નાવુકી આવેહે તોઅ રાજા ધન્ય હાય! હોરગામે શાંતિ વે આને જુગુમે મહિમા વેઅ!”
Explore લુક.ની સુવાર્તા 19:38
3
લુક.ની સુવાર્તા 19:9
તાંહા ઇસુહુ તીયાલે આખ્યો, “આજ ઈયા કોમે ઉદ્ધાર આલોહો, ઈયા ખાતુર ઓ બી ઇબ્રાહીમુ વંશુ એક પોયરો હાય.
Explore લુક.ની સુવાર્તા 19:9
4
લુક.ની સુવાર્તા 19:5-6
જાંહા ઇસુ તીયા ચાળા પાહી પોચ્યો, તાંહા ઉચે નજર કીને તીયાલે આખ્યો, “ઓ જાખ્ખી, તુ માહરી એઠાં ઉતી આવ; કાહાકા આજ માને તોઅ કોઅ આવીને રેવુલો જરુરી હાય.” તાંહા જાખ્ખી માહરી-માહરી ચાળાપેને ઉતીને ઇસુલે તીયા આરી કોઅ લી ગીયો, આને ખુશીકી તીયા આવકાર કેયો.
Explore લુક.ની સુવાર્તા 19:5-6
5
લુક.ની સુવાર્તા 19:8
તે માંડો ખાતલા તેહેડા સમયુલે જાખ્ખીહી ઉબી રીને પ્રભુ ઇસુલે આખ્યો, “ઓ પ્રભુ માઅ ગોઠ ઉના, આંય માઅ માલ-મિલકતુ આરદો ભાગ ગરીબુહુને આપી દેહે, આને કેડાપે બી માયુહુ વેરો લેવુલી નિયમુ કેતા વાદારે લી લેદો વેરી, તા તીયાલે આંય ચાર ગુણા વાદારે ફાચો આપેહે.”
Explore લુક.ની સુવાર્તા 19:8
6
લુક.ની સુવાર્તા 19:39-40
તાંહા ગોરદીમેને થોડાક ફોરોશી લોક ઇસુલે આખા લાગ્યા, “ઓ ગુરુજી, તોઅ ચેલાહાને એ ગોઠયા આખા ખાતુર થોપકો દેઅ કા તે થાકા રેઅ.” ઇસુહુ તીયાહાને જવાબ આપ્યો, “આંય તુમનેહે આખુહુ, જો એ લોક માઅ મહિમા નાય કેતા, એ ડોગળા માઅ મહિમા કેરા ખાતુર બોમબ્લા લાગી.”
Explore લુક.ની સુવાર્તા 19:39-40
Home
Bible
Plans
Videos