1
માથ્થી 25:40
દુબલી નવો કરાર
તાંહા આંય, રાજા તીયાહાને જવાબ દેહે, આંય તુમનેહે હાચો આખુહુ કા, તુમુહુ જે માંઅ હાના સે હાના આર્યા વિશ્વાસી કેડા એગા ખાતુર બી કેયો વેરી, તોઅ માઅ આરીજ કેયોહો.
Compare
Explore માથ્થી 25:40
2
માથ્થી 25:21
તીયા માલિકુહુ તીયાલે આખ્યો, ‘સાબાસ, ઓ ન્યાયી આને વિશ્વાસ યોગ્ય ચાકર, તુ થોડાજ પોયસા હાચવામે વિશ્વાસ યોગ્ય રીયોહો; આંય તુલ ખુબુજ વસ્તુ ઉપે અધિકારી બોનાવેહે, પોતા માલિકુ ખુશીમે સહભાગી વેઅ.’”
Explore માથ્થી 25:21
3
માથ્થી 25:29
કાહાકા જીયાપે હોમજુલો ઈચ્છા હાય, તીયાલે પરમેહેર આજી બી હોમુજ દી! પેન કેડો બી ઇ ઈચ્છા નાહ રાખતો, કા આંય કાય હિક્વુહુ, તા તીયાપે જે હોમુજ હાય, તીયાપેને બી માગી લેવામ આવી.
Explore માથ્થી 25:29
4
માથ્થી 25:13
તીયા ખાતુર જાગતે રેજા, કાહા તુમુહુ માંઅ ફાચો આવુલો દિહુલે નાહા જાંતે, આને નાહ તીયાં સમયુલ જાંતે.”
Explore માથ્થી 25:13
5
માથ્થી 25:35
કાહાકા જાંહા આંય પુખો આથો, તાંહા તુમુહુ માન ખાવુલો દેદો; જાંહા આંય ફાંપ્યો આથો, તાંહા તુમુહુ માન પાંય પાજલો; જાંહા આંય ઓજાણ્યો આથો, તાંહા તુમુહુ માન પોતા કોમે હાદલો.
Explore માથ્થી 25:35
6
માથ્થી 25:23
તીયા માલિકુહુ તીયા ચાકરુલે આખ્યો, ‘સાબાસ, ન્યાયી આને વિશ્વાસ યોગ્ય ચાકર, તુ થોડાજ પોયસા હાચવામે વિશ્વાસ યોગ્ય રીયોહો, આંય તુલ વાદારે વસ્તુ ઉપે અધિકારી બોનાવેહે,’ પોતા માલિકુ ખુશીમે સહભાગી વેઅ.”
Explore માથ્થી 25:23
7
માથ્થી 25:36
જાંહા આંય ઉગાળો આથો, તાંહા તુમુહુ માન પોવા ખાતુર પોતળે દેદે; જાહાં આંય બિમાર આથો, તાંહા તુમુહુ માંઅ દેખભાલ કેયી; જાંહા આંય જેલુમે આથો, તાંહા તુમુહુ આલા આને માને મીલ્યા.
Explore માથ્થી 25:36
Home
Bible
Plans
Videos