1
માથ્થી 26:41
દુબલી નવો કરાર
જાગતા રેજા, આને પ્રાર્થના કેતા રેજા કા, તુમુહુ પરીક્ષણુમે નાય પોળા! આત્મા તા તીયાર હાય, પેન શરીર કમજોર હાય.”
Compare
Explore માથ્થી 26:41
2
માથ્થી 26:38
તાંહા ઇસુહુ તીયાહાને આખ્યો, “માંઅ મન ખુબુજ ઉદાસ હાય, ઓતે લોગ કા આંય મોય જાવ એહડો લાગેહે, તુમુહુ ઇહીજ રોકાયા, આને માંઅ આરી જાગતા રેજા.”
Explore માથ્થી 26:38
3
માથ્થી 26:39
ફાચે તોઅ થોળેક આગલા જાયને ઘુટણે પોળીને પોતા ચેહરો તોરતીપે થોવીને એહકી પ્રાર્થના કેરા લાગ્યો, “ઓ માંઅ બાહકા, કાદાચ બોની સેકે તા, જો દુઃખ માપે આવનારો હાય, તોઅ દુઃખ માપે આવાં માઅ દિહો, તેબી માઅ મોરજી પ્રમાણે નાય, પેન તોઅ મોરજી પ્રમાણે વેરા દેજે.”
Explore માથ્થી 26:39
4
માથ્થી 26:28
કાહાકા ઓ દારાક્ષા રોહો માંઅ રોગુત હાય, જો ખુબુજ પાપી લોકુ માફી ખાતુર બલિદાનુ રુપુમ વેરાવલો હાય, રોગુત ઈયા વાયદાલે સાબિત કેરી જો પરમેહેરુહુ પોતા લોકુ આરી કરાર બાંદયોહો.
Explore માથ્થી 26:28
5
માથ્થી 26:26
જાહાં તે ખાતલા, તાંહા ઇસુહુ માંડો લેદો, આને પરમેહેરુ આભાર માનીને તીયાલે પાજ્યો, આને ચેલાહાને દિને આખ્યો, “લ્યા, ખાય લ્યા; ઇ માંઅ શરીર હાય.”
Explore માથ્થી 26:26
6
માથ્થી 26:27
ફાચે તીયાહા પિયાલો લેદો આને પરમેહેરુ આભાર માન્યો, આને ચેલાહાને આપીને આખ્યો, “તુમુહુ બાદા ઇયામેને પીયા
Explore માથ્થી 26:27
7
માથ્થી 26:40
ફાચે ઇસુ ચેલાહી આલો આને તીયાહાને હુવતા દેખ્યા, આને પિત્તરુલે આખ્યો, “કાય તુમુહુ એક કાલાક હુદીબી જાગતા નાહ રી સેક્યા?
Explore માથ્થી 26:40
8
માથ્થી 26:29
આંય તુમનેહે આખુહુ કા, દારાક્ષા ઓ રોહ તાંવ લોગુ નાય પીયુ, જાંવ લોગુ તુમા આરી માંઅ બાહકા રાજ્યામ નોવો દારાક્ષા રોહો નાય પીયુ.”
Explore માથ્થી 26:29
9
માથ્થી 26:75
તાંહા પિત્તરુલે ઇસુહુ આખલી તે ગોઠ યાદ આલી, “કુકળા વાહુલો પેલ્લા તુ માઅ તીન વારી નાકાર કેહો,” આને તોઅ બારે જાયને ખુબ દુઃખી વીને ઠુંકા ખાય-ખાયને રોળા લાગ્યો.
Explore માથ્થી 26:75
10
માથ્થી 26:46
ઉઠા, આને ચાલાં; હેરા, માને, તેરાવનારો પાહી આવી પોચ્યોહો.”
Explore માથ્થી 26:46
11
માથ્થી 26:52
તાંહા ઇસુહુ તીયાલે આખ્યો, “તોઅ તારવા જીહી આથી તીહી થોવી દેઅ, કાહાકા જો તારવા ચાલવેહે, તે બાદા તારવાયુકી નાશ કેરામે આવી.
Explore માથ્થી 26:52
Home
Bible
Plans
Videos