1
માથ્થી 27:46
દુબલી નવો કરાર
તીનેક વાજા સમયુમ ઇસુહુ મોડા આવાજુકી બોમબ્લીને આખ્યો, “એલી, એલી, લમા સબકથની?” ઈયા અર્થ ઓ હાય, “ઓ માંઅ પરમેહેર, ઓ માંઅ પરમેહેર, તુયુહુ માન કાહા છોડી દેદોહ?”
Compare
Explore માથ્થી 27:46
2
માથ્થી 27:51-52
તાંહા દેવળુ પોળદો ઉચેને એઠાં લુગુ ફાટીને બેન ટુકડા વી ગીયા: આને ધરતી આલી ગીયી, આને ખોળકે ફાટી ગીયે. આને કબરે ખુલી ગીયી, આને મોલામેને પવિત્ર લોકુ ખુબુજ મુર્દે જીવી ઉઠયે.
Explore માથ્થી 27:51-52
3
માથ્થી 27:50
તાંહા ઇસુહુ મોડા બોમબ્લીને જીવ છોડી દેદો.
Explore માથ્થી 27:50
4
માથ્થી 27:54
તાંહા અમલદાર આને જે તીયા આરી ઇસુ ચોકી કેતલા, ધરતી કંપ આને જો કાય બી વીયો, તીયાલે હીને ખુબુજ બી ગીયા, આને આખા લાગ્યા, “ખેરોજ ઓ પરમેહેરુ પોયરો આથો!”
Explore માથ્થી 27:54
5
માથ્થી 27:45
પારગા પેને લીને તીન વાજે લુગુ તીયા બાદા દેશુમે આંદારો વી ગીયો.
Explore માથ્થી 27:45
6
માથ્થી 27:22-23
પિલાતુહુ તીયાહાને ફુચ્યો, “ફાચે ઇસુલે જો ખ્રિસ્ત આખાહે, કાય કીવ્યુ?” બાદાહાંજ તીયાલે આખ્યો, “તીયાલે ક્રુસુપે ચોળવી ધ્યા.” રાજાહા આખ્યો, “કાહાલ, તીયાહા કાય ખારાબ કેયોહો?” પેને તે આજી વાદારે બોમબ્લી-બોમ્બલીને આખા લાગ્યે, “તીયાલે ક્રુસુપે ચોળવી ધ્યા.”
Explore માથ્થી 27:22-23
Home
Bible
Plans
Videos