1
પ્રેરિતોનાં કૃત્યો 10:34-35
કોલી નવો કરાર
તઈ પિતરે કીધું કે, “હવે મને પાક્કું હમજાણું કે પરમેશ્વર કોયનો ભેદભાવ કરતાં નથી. પણ દરેક બિનયહુદી લોકો એની બીક રાખે છે અને પરમેશ્વરની ઈચ્છાની પરમાણે કામ કરે છે, એને માંને છે.
Compare
Explore પ્રેરિતોનાં કૃત્યો 10:34-35
2
પ્રેરિતોનાં કૃત્યો 10:43
બધાય આગમભાખીયા એની સાક્ષી આપે છે કે, જે કોય એના ઉપર વિશ્વાસ કરશે, એને એના નામથી પાપોની માફી મળશે.”
Explore પ્રેરિતોનાં કૃત્યો 10:43
Home
Bible
Plans
Videos