1
પ્રેરિતોનાં કૃત્યો 18:10
કોલી નવો કરાર
કેમ કે હું તારી હારે છું, અને કોય તારી ઉપર સડીને નુકશાન નય કરે, કેમ કે આ શહેરમાં ધણાય લોકો છે, જે તારા ઉપર વિશ્વાસ કરશે.”
Compare
Explore પ્રેરિતોનાં કૃત્યો 18:10
2
પ્રેરિતોનાં કૃત્યો 18:9
પરભુએ એક રાતે દર્શન દ્વારા પાઉલને કીધું કે, “બીતો નય, પણ વચનનો પરસાર કરતો જાય, અને મૂગો નો રેય.
Explore પ્રેરિતોનાં કૃત્યો 18:9
Home
Bible
Plans
Videos