1
પ્રેરિતોનાં કૃત્યો 17:27
કોલી નવો કરાર
પરમેશ્વરે એવુ ઈ હાટુ કરયુ કે લોકો એને ગોતે, અને કદાસ એને ગોતીને આશા પામે, તો પણ ઈ આપડામાંથી કોયનાથી પણ આઘા નથી.
Compare
Explore પ્રેરિતોનાં કૃત્યો 17:27
2
પ્રેરિતોનાં કૃત્યો 17:26
એણે એક જ માણસની બધીય જાતિના લોકોને હારી ધરતી રેવા હાટુ બનાવી, અને એના ઠરાવેલા વખત અને એના રેવાની સીમાઓને બાંધી છે
Explore પ્રેરિતોનાં કૃત્યો 17:26
3
પ્રેરિતોનાં કૃત્યો 17:24
જેને પરમેશ્વરે પૃથ્વી અને એની બધીય વસ્તુઓને બનાવી, ઈ સ્વર્ગ અને ધરતીનો માલીક થયને, માણસોની દ્વારા બનાવેલા મંદિરોમાં નથી રેતો.
Explore પ્રેરિતોનાં કૃત્યો 17:24
4
પ્રેરિતોનાં કૃત્યો 17:31
કેમ કે, એણે એક દિવસ ઠેરવો છે, જેનાથી ઈ એના માણસના દ્વારા હાસાયથી જગતનો ન્યાય કરશે, જેને એણે ઠેરવો છે, અને એને મરણમાંથી જીવતા કરીને, ઈ વાતને સાબિત કરીને બધાય લોકોને બતાવી દીધુ છે.”
Explore પ્રેરિતોનાં કૃત્યો 17:31
5
પ્રેરિતોનાં કૃત્યો 17:29
કેમ કે, “આપડે પરમેશ્વરનાં સંતાન છયી ઈ હાટુ આપડે આવું કોય દિવસ નો વિસારવું જોયી કે, ઈશ્વર હોનું, સાંદી કે પાણાની જેવા છે, જેને માણસે પોતાના હાથની કારીગરી અને પોતાની હંમજણ પરમાણે બનાવ્યા.
Explore પ્રેરિતોનાં કૃત્યો 17:29
Home
Bible
Plans
Videos