1
પ્રેરિતોનાં કૃત્યો 16:31
કોલી નવો કરાર
તેઓએ કીધું કે, “પરભુ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કર, તો તુ અને તારા પરિવારના લોકો તારણ પામશો.”
Compare
Explore પ્રેરિતોનાં કૃત્યો 16:31
2
પ્રેરિતોનાં કૃત્યો 16:25-26
લગભગ અડધી રાતે પાઉલ અને સિલાસ પ્રાર્થના કરીને પરમેશ્વરનાં ભજન ગાય રયા હતાં, અને અપરાધીઓ ઈ હાંભળી રયા હતા. એટલામાં અસાનક એક મોટો ભૂકંપ આવ્યો, જેનાથી જેલખાનાના પાયા હલી ગયા, અને તરત બધાય કમાડ ખુલી ગયા, અને બધાય અપરાધીઓ જેલમાંથી છૂટી ગયા.
Explore પ્રેરિતોનાં કૃત્યો 16:25-26
3
પ્રેરિતોનાં કૃત્યો 16:30
અને એને બારે લીયાવીને કીધું કે, “હે ભલા માણસો, તારણ પામવા હાટુ શું કરું?”
Explore પ્રેરિતોનાં કૃત્યો 16:30
4
પ્રેરિતોનાં કૃત્યો 16:27-28
જેલખાનાનો સોકીદાર જાગી ગયો, અને જેલખાનાના કમાડ ખુલા જોયને આ હમજ્યો કે અપરાધી ભાગી ગયા છે, ઈ હાટુ એણે તલવાર ખેસીને પોતાની જાતને મારી નાખવાની કોશિશ કરી. પણ પાઉલે જોરથી રાડ નાખીને કીધું કે, “તુ પોતાની જાતને કેમ નુકશાન પુગાડ છો? કેમ કે, અમે આયા છયી.”
Explore પ્રેરિતોનાં કૃત્યો 16:27-28
Home
Bible
Plans
Videos