1
પ્રેરિતોનાં કૃત્યો 15:11
કોલી નવો કરાર
આવું કરવુ ઠીક છે જ નય, પણ આપડો તો ઈ વિશ્વાસ છે કે, જેવી રીતેથી આપડે પરભુ ઈસુની કૃપાથી તારણ પામશું, એવી રીતેથી ઈ હોતન તારણ પામશે,” નો કે, મુસાનાં નિયમોનું પાલન કરવાથી.
Compare
Explore પ્રેરિતોનાં કૃત્યો 15:11
2
પ્રેરિતોનાં કૃત્યો 15:8-9
અને મનોને ઓળખનાર પરમેશ્વરે, તેઓને પણ આપડી જેમ પવિત્ર આત્મા આપીને, બતાવે કે, તેઓને પોતાના લોકોની જેમ મેળવી લીધા છે. અને વિશ્વાસ દ્વારા તેઓના મન પવિત્ર કરીને આપડે યહુદી અને બીજી જાતિના વિશ્વાસી લોકોમા કોય ભેદ નો રાખ્યો.
Explore પ્રેરિતોનાં કૃત્યો 15:8-9
Home
Bible
Plans
Videos