1
પ્રેરિતોનાં કૃત્યો 14:15
કોલી નવો કરાર
“હે લોકો તમે શું કરો છો? અમે તો તમારી હામે સુખ દુખ ભોગવનારા માણસો છયી, અને તમને હારા હમાસાર હંભળાવી છયી કે, તમે આ ખરાબ વસ્તુઓથી અલગ થયને જીવતા પરમેશ્વરની પાહે આવો, જેણે આભ, ધરતી, દરિયો, અને જે કાય એમાનું છે ઈ બધુય બનાવ્યું.
Compare
Explore પ્રેરિતોનાં કૃત્યો 14:15
2
પ્રેરિતોનાં કૃત્યો 14:9-10
ઈ પાઉલને પરચાર કરતાં હાંભળતો હતો, પાઉલે એને એક નજરથી જોયો કે, એને હાજો થાવાનો વિશ્વાસ છે. અને જોરથી રાડ નાખીને કીધું કે, “પોતાના પગ ઉપર સીધો ઉભો થયજા.” તઈ ઈ ઠેકડો મારીને ઉભો થય ગયો, અને હાલવા લાગ્યો.
Explore પ્રેરિતોનાં કૃત્યો 14:9-10
3
પ્રેરિતોનાં કૃત્યો 14:23
અને તેઓએ દરેક મંડળીમાં એની હાટુ વડવા ઠરાવે અને ઉપવાસ સહિત પ્રાર્થના કરીને તેઓ પરભુ ઈસુના હાથમાં હોપયા, જેની ઉપર તેઓએ વિશ્વાસ કરયો હતો.
Explore પ્રેરિતોનાં કૃત્યો 14:23
Home
Bible
Plans
Videos