પ્રેરિતોનાં કૃત્યો 14:9-10
પ્રેરિતોનાં કૃત્યો 14:9-10 KXPNT
ઈ પાઉલને પરચાર કરતાં હાંભળતો હતો, પાઉલે એને એક નજરથી જોયો કે, એને હાજો થાવાનો વિશ્વાસ છે. અને જોરથી રાડ નાખીને કીધું કે, “પોતાના પગ ઉપર સીધો ઉભો થયજા.” તઈ ઈ ઠેકડો મારીને ઉભો થય ગયો, અને હાલવા લાગ્યો.