1
પ્રેરિતોનાં કૃત્યો 13:2-3
કોલી નવો કરાર
જઈ ઈ ઉપવાસ હારે ભજન કરતાં હતાં, તો પવિત્ર આત્માએ કીધું કે, “મારી સેવા કરવા હાટુ, બાર્નાબાસ અને શાઉલને નોખા કરો, જેની હાટુ મે એને બરકા છે.” તઈ તેઓએ ઉપવાસ અને પ્રાર્થના કરીને એની ઉપર હાથ રાખીને પરમેશ્વરની સેવાની હાટુ મોકલ્યા.
Compare
Explore પ્રેરિતોનાં કૃત્યો 13:2-3
2
પ્રેરિતોનાં કૃત્યો 13:39
અને જે વાતોથી તમે મૂસાના નિયમ દ્વારા ગુનેગાર ઠરાવતા હતાં, ઈ જ બધીય વાતોથી દરેક વિશ્વાસ કરનારા ઈસુ મસીહ દ્વારા ગુનેગાર ઠરતા નથી.
Explore પ્રેરિતોનાં કૃત્યો 13:39
3
પ્રેરિતોનાં કૃત્યો 13:47
કેમ કે, પરભુએ મને આ આજ્ઞા આપી છે, મે તને બીજી જાતિના લોકોની હાટુ અજવાળું ઠરાવ્યુ છે, જેથી તુ જગતમાં કોય પણ એક જગ્યાના લોકોને તારણના વિષે હંભળાવ.”
Explore પ્રેરિતોનાં કૃત્યો 13:47
Home
Bible
Plans
Videos